બાની- એક શૂટર ભાગ : ૩૪બાનીના મૃત્યુંનાં પાંચ વર્ષ થવા આવ્યા હતાં. દોસ્તોને ગમ હતો કે એમને એક અચ્છી ફ્રેન્ડ ગુમાવી હતી. એનું ખાલીપણું તો લાગતું જ. પર જીંદગી રુકતી કહા હૈ ? બાનીના ફ્રેન્ડો પોતપોતાની દુનિયામાં આગળ વધી રહ્યાં હતાં. હની અને ક્રિશનાં મેરેજ ત્રણ મહિના બાદ થવાના હતાં એ બધા જ ફ્રેન્ડોને જાણ થઈ ચૂકી હતી. મેરેજના કાર્ડ પણ જલ્દી જ વેચી દીધા હતાં. બાનીના આખા પરિવારને પણ હની ક્રિશે ખૂબ જ પ્યારથી કાર્ડ આપી આમંત્રણ આપ્યું હતું...!!"હેલ્લો ક્રિશ...!!" કોલ જોડાતા જ હનીએ કહ્યું." હા બોલને માય સ્વીટ હની..!! શું થયું રહેવાતું નથી. હવે તો મેરેજના ત્રણ જ મન્થ બાકી