અનુવાદિત વાર્તા- 3 ભાગ (૫)

  • 3.9k
  • 1
  • 1.5k

......આગળ નાં ભાગ માં જોયું .... ત્રણ મહિના પછી ડૉ.લોસબર્ન ઓલીવર ને લઇ ને પાછા લંડન આવ્યા. રોજ મયલી પણ એની સાથે આવી હતી. તેઓ પ્રસન્ન થયા જ્યારે એ જાણ્યું કે બ્રાઉનલી પાછા આવી ગયા છે અને ઓલીવરને મળવા માટે ઉત્સુક છે. તેઓ ઓલીવર ને મળ્યા .. હવે આગળ રોજ મિસ્ટર બ્રાઉનલો સાથે એક રહસ્ય ની ચર્ચા કરવા આવેલ હતી. બ્રુનલો રોજ ને એક શાંત રૂમ માં લઈ ગયા ત્યાં રોજ એ એમને એક વાત કહી . એક બે દિવસ પહેલા નૈન્સી નામની એક યુવતી લંડનનાં એક હોટલમાં રોજ ને મળવા આવી. નૈન્સી એ