DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 35

(11)
  • 2.7k
  • 934

કે અચાનક જ કોઈક અજ્ઞાત દિશામાં થી હજારો માઈલની તેજ રફતાર નો હેલ સ્પાર્કિંગ wind નૉઈઝ તેમની સામેથી પસાર થાય છે.રોમન તરત જ તેના ગોગલ્સ ઉતારીને પાછળ જોઈને દિશા સમજવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને નથી સમજ પડતી. પરંતુ બીજી જ સેકન્ડે જ્યારે રોમન આગળ ની બાજુ જુએ છે તો તેને સમજ પડી જાય છે કે એ હેલ સ્પાર્કિંગ wind કઈ દિશામાં ગયો છે?લસ્સિ નો હાથ પણ ડોર લોક ઉપર જ રહી ગયોઅને તેણે રોમન ની નીમની સામે જોયું.રોમને લસ્સિ ને હાથના ઇશારાથી સમજાવતા કહ્યું ઉત્તર-પૂર્વ ની વચ્ચે છે એ ફિયાન્સ લસ્સી આઈ એમ શ્યોર.લસ્સિ કહે છે ઓહ આઈ સી