જન્નતની હૂર

  • 2.5k
  • 1
  • 628

Ankit sadariya 31/07/2016 Ankit Sadariya, www.ankitsadariya.in કાશ્મીરની ઘાટીનો મૂડ આજ કૈક અલગ જ હતો, હજુ તો સવારના 11 વાગ્યા હતા. સવારની ગાઢ ધુમ્મસ પછી આજ ઘણા દિવસ પછી સૂર્ય દેવતાના દર્શન થયા હતા. ધીમી ધીમી ઠંડી હવા ચાલી રહી હતી. દૂર ખીણોમા મેઘધનુષ્યો રચાતા હતા. લોકો રોજબરોજના કામો પતાવવા બહાર નીકળ્યા હતા. દૂરથી કાશ્મીરને જીવવા અને એ સ્વર્ગની હવા ને ફેફસામાં ભરવા માટે આવેલ સહેલાણીઓ ટાઉનથી થોડે દૂર આવેલ તળાવમા પરંપરાગત શિકારાની સહેલગા કરી રહ્યા હતા. એક સુંદર શાંત વાતાવ