હું: તું ઉદાસ કેમ છે આજે ? મન: તને શું લાગે છે તું ખુશ છે? હું : કદાચ ! પણ કારણ વગર આજે રડવાનુ મન કરે છે ..? મન: તો રડી લે ને..!!? કેમ રોકે છે મને?? હું : હા, પણ રડીશ તો બધા શું વિચારશે.? મન: તું બધાંનું જ વિચારીશ ,તો તારું ક્યારે વિચારીશ?? હું : હું મારું જ વિચારું છું. હું સ્ટ્રોંગ છું બધાની નજરમાં..આ રીતે બધા સામે રડવાનું પસંદ નથી..પણ હા એકલામાં રડીને જરૂર થોડું હળવું કરીશ મન... મન: બરાબર છે. તું સ્ટ્રોંગ છે.. તું દુનિયા માટે જીવે છે હવે તારા માટે જવાનો સમય છે . જે વ્યકિતઓ