સેકેન્ડ ચાન્સ ટુ લવ

  • 4.1k
  • 1
  • 1k

રાત્રીના નવ વાગ્યા હતા. હેમાંગી પોતાના ઘર ની છત પર રોજ ની જેમ સ્ટાર ને જોતી હતી. પરંતુ, આજે તેનું મન થોડું ખોવાયેલ હતું. થોડી વારમાં તેની બહેન માનસી ત્યાં આવે છે. માનસી હેમાંગી ના મન ને વાંચી જાય છે, તેને ખબર હોઈ છે કોઈક વાત છે જે હેમાંગી ને બપોર થી જ અંદર ને અંદર ચિંતીત કરતી હોઈ છે. માનસી હેમાંગીના માથા પર હાથ ફેરવે છે અને તેને આ ખોવાયેલા મન નું કારણ પૂછતાં કહે છે. શુ થયું છે હેમાંગી હું તને બપોર થી જોવ છું તું કંઈક ચિંતા માં હોઈ એવું લાગે