બ્રેકઅપ

(26)
  • 2.9k
  • 884

આજે સોસાયટી માં વીક એન્ડ ની સુસ્તી ભર્યા વાતાવરણ માં હલચલ મચી ગઈ હતી, કારણ હતું ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી નવી ભાડૂઆત મેનકા. કારમાંથી ઊતરી સામાન નો ટેમ્પો આવે એની રાહ જોતી ઊભી હતી.પચ્ચીશ વર્ષ ની આસપાસ ની ઉંમર ની મેનકા પોતાના નામને સાર્થક કરતી હતી. ભરાવદાર કાયા, સ્કીન ટાઇટ જીન્સ, જુવાનીને ઊભાર આપતો લો કટ ટોપ એની શ્યામ કલર ની ત્વચા ની ખામી ને ખુબી માં બદલી નાખતો હતો.કોઇની પણ નજર જાય તો બે ધડી ત્યાંથી હટે નહીં એવું એક સંમોહન એના વ્યક્તિત્વ માં હતું.કુંવારાઓ એને જોઈ વિચારતા કાશ આપણું સેટિંગ થઈ જાય, અને પરણેલા એને જોઈ વિચારતા પરણવા માં