જય શ્રી કૃષ્ણ દોસ્તો, "અધૂરી કહાની" , "લાગણીની હૂંફ" અને "સુંદર માળો" જેવી મારી વાર્તાને તમે બધા એ પ્રેમથી આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા ખૂબ જ સારા પ્રતિસાદ ની પ્રેરણા રૂપે આપની સમક્ષ એક એવી નવલકથા લઈ ને આવી છું જેમાં અખૂટ ધીરજ અને હિંમત સાથે એક દીકરીના જીવન મરણ જેવા સમયે ઇશ્ચર સામે જંગે ચડેલા મા બાપ ની કરુણ અને લાગણીશીલ સંવાદિતા ધરાવતી કહાની છે. આ મારી પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ કે ઉણપ રહી હોય તો માફ કરજો, ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી.આશા છે કે આપ સૌને