સાસુ વહુ નો મોડર્ન પ્રવાસ

(48)
  • 9k
  • 2.2k

|| સાસુ-વહુ નો મોડર્ન પ્રવાસ || રિયા એક મોર્ડન છોકરી હતી પણ તે લાગણી ઓ ને બહુજ જલદી સમજી જતી હતી. આવી છોકરીઓ બહુ ઓછી હોય છે, આમતો રિયા છોકરી નહી પણ વહુ હતી THE BASHU'S ફેમિલીની. આજે રિયા અને તેનો પરિવાર પૃથ્વી પરનું સ્વર્ગ મનાતું એવા સ્થળે ફરવા જવા નિકળવાના હતા. તમે તો સમજી જ ગયા હશો કે, એ સ્થળ કયું હશે!! એ હતું આપણા ભારતને ગર્વ અપાવતું એવું કાશ્મીર. રિયા ને ખબર હતી કે, તેની સાસુને મોડર્ન કપડાં પહેરવા બહુ ગમે છે આથી ફરવા જવાના એક-બે દિવસ પહેલાં જ તેણે