પ્રારબ્ધ નો ખેલ - ભાગ 10

(58)
  • 3.1k
  • 1
  • 1.1k

" ચોખવટ " સુનંદાના એકીસાથે પૂછેલા પ્રિયંવદા અને વીરુ ની મિત્રતા વિશે ના સવાલો માંથી એક સવાલ કે જે વીરુ ને ખુબ જ ખુચ્યો હતો. વીરુ હવે એના વિશે શું ચોખવટ કરે છે સુનંદા ને ચાલો જોઈએ. સુનંદા ના કરેલા પ્રશ્નો ના ઘટસ્ફોટ થી પેહલા તો વીરુ થોડી વાર એની સામુ જોવા લાગે છે પણ ત્યારબાદ નિરાતે મંદ સ્મિત કરી પછી સુનંદા ને કહે છે કે મને લાગતું નહોતું કે તું આવા સવાલો કરીશ પણ હવે તે પૂછી જ લીધા તો જો સાંભળ,હું અને પ્રિયંવદા સારા મિત્રો છે અને હું એની ખૂબ સંભાળ રાખું છુ એ