આકર્ષણ નો સિદ્ધાંત - 2 - કલ્પના ચિત્ર

  • 5.5k
  • 1
  • 2.4k

આશા છે કે મારું પ્રથમ પુસ્તક આકર્ષણ નો સિદ્ધાંત તમે વાંચ્યું હશે. જે લોકોએ મારું પ્રથમ પુસ્તક વાચ્યું છે તે લોકો એ આ પુસ્તક માટે સમય ફાળવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે મારા વિચારો તમારા જીવનમાં કયાંક ને કયાંક, કોઈ ને કોઈ રીતે તમને ઉપયોગી થાય . તેમજ તમારા સૌની ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી ઈશ્વર ને પ્રાર્થના. તો આજે આકર્ષણ નો સિદ્ધાંત પુસ્તકનો બીજો ભાગ શરૂ કરીએ. આકર્ષણ નો સિદ્ધાંત શું છે એ તો તમે સમજી જ ગયા હશો તો પણ થોડી માહિતી મેળવીએ. આકર્ષણ