મૃત્યુનું મધ્યાંતર - 2

(17)
  • 3.5k
  • 1.6k

પ્રકરણ- બીજું /૨જાણે કે ઈશિતાની ભીતર છલકાતો સ્નેહ સરોવરનો બાંધ અચાનક કોઈ મોટી તિરાડ પડવાના કારણે જે રીતે તૂટીને આંખના પલકારામાં સઘળું સર્વનાશ કરીને શાંત થઇ જાય કંઇક એવી અનુભૂતિ સાથે ઈશિતા ભીતરથી ભાંગી પડી.’ ભીનાં ગાલને દુપટ્ટાથી લુંછતા ઈશિતા બોલી.મને એટલું કહીશ કે..‘ઈશિતામાં અજીત ક્યાં નથી...? અને અજીતમાં ઈશિતા ક્યાં છે.. ? થોડીવાર ચુપ રહીએ અજીત બોલ્યો,‘સોરી ઈશિતા, તું ઈકોનોમી અને ઈમોશન્સ બંને મેચ કરીને વાત કરે છે. ઇટ્સ ટોટલી રોગ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યુ. હું એમ કહું છું અત્યારે આપણી પાસે તક છે, સમય છે, તો સઘર્ષ કરીને કેમ આપણે આપણી ફ્યુચર લાઈફને બેટર એન્ડ સેફ ન કરી