પ્રેમનાદ - ૮

  • 2.6k
  • 772

...અનેરી આખી ઘટના વિસ્તાર પુર્વક સીમ વાશિયો ને કહે છે.હજુ પણ બધા સીમ વસિયો મા તે રોંદ્ર રૂપધારી માણસ નો ખોફ ફેલાયેલો હતો, આગળ ના ભાગ માં જોયું કે નૂર અને તેના મિત્રો સૌ કોઈ એક બીજા સાથે બોવ સારી રીતે ગુલમીલી ગયા હતા, બધું સરળ રીતે ચાલતું હોય છે એટલા માં નૂર એક એવા માણસ સાથે ભેટો થયો કે જેના દરેક વર્તન માં એક નશો , એક રહસ્યમયતા અને એક છૂપાયેલા દર્દ ની અનુભૂતિ થતી હતી, જે રીતે કુદરત નો નિયમ છે ને કે જેને દર્દ હોઈ એ વ્યક્તિ બીજા નો દર્દ બોવ સરળ રીતે સમજી શકે, અને એ