અરધી રાતનો ચમકારો

  • 4k
  • 1.3k

એકલતાથી પીડાતા પોલીસને હાઇવે પર ડ્રાઈવર વગરની કાર મળેછે અને સર્જાય છે એક રમુંજી પ્રસંગ.. ચાલો વાર્તાને આગળ વધારીએ. તો પહેલા પાત્ર પરિચય આપી દઉં.. કહેવાનું એટલું કે..વાર્તામાં પાત્ર કાલ્પનિક છે અને થોડું રમુજી છે.. આમતો છે પોલીસ પણ બાયડી આગળ હાલ્યું નહીં કશું એટલે બાયડી મૂકીને પિયર વયી ગયી.. વાત હતી વાસણ ઘસવાની.. ડ્યુટી પરથી આવીને રોજ જમીને તરત ડાહ્યા ડમરા જેમ ફટાફટ વાસણ ઘસી નાખતા. પણ એક દિવસ જરા ચોર પાછળ ભાગીને પગ સહેજ છોલાણો એટલે બિચારાએ એક દિવસ ઘસીને ના પાડી દીધી એમાં રાતના બારેક વાગ્યા સુધી મહાભારત ખેલાયુ.. એના જસ્ટ થોડા સમય પહેલા પત્નીએ મહાભારતના