પગરવ - 46

(100)
  • 5.5k
  • 6
  • 2.6k

પગરવ પ્રકરણ - ૪૬ કે.ડી. : " એક દિવસ પરમ તું નશામાં ધૂત બનીને મારાં પેલાં અડ્ડા પર આવી ગયો હતો... જ્યાં તમે લોકો બધાં પહેલાં આવ્યાં હતાં. તે ડ્રાઈવરને અહીં આવવા કહ્યું હતું...એ તો એ વિશાળકાય અડ્ડાને જોઈને કદાચ બહારથી ગભરાઈ ગયો હતો કદાચ એવું મને જાણવાં મળ્યું હતું.....તને મૂકીને પછી એ જતો રહ્યો હતો. પછી તું એ જ નશાની હાલતમાં ગાડી ડ્રાઈવ કરતો અંદર આવી પહોંચ્યો હતો... મારાં અમૂક ખાસ માણસોએ તને જોયો કે તરત જ મને વાત કરી. મેં તાબડતોબ તને અંદર બોલાવડાવ્યો. તને સુવડાવ્યો પછી ઘણી વાર થઈ કેટલાંય લીંબુ શરબતને પણ પીવડાવ્યું ઘણું કર્યું પણ