આ એક સત્ય ઘટના છે જે રશિયા દેશ માં 1959 નાં બનેલી છે . સિલસિલો રોચક ,પછી રોમાંચક અને છેવટે રહસ્યપ્રેરક છે , જેનું સમાપન અંતે ગાયબ થયેલા છેલ્લા પ્રકરણ વગર ની સસ્પેન્સ નવલકથા જેવું થાય છે. એક સવાલ બાકી રહે જે આજ છ દાયકા પછીયે તેનો જવાબ શોધ્યો જડતો નથી. ઉરાલ પોલિટેકિનક ઇન્સ્ટીટયુટ( UPI ) સ્વેદૅલોવ્સ્ક શહેર ખાતે 1920 દરમ્યાન સ્થાપવા માં આવી હતી .ઇલેક્ટ્રિકલ, સિવિલ તથા મિેકેનિકલ એન્જિનિઅરીંગ , મિલિટરી science, ધાતુશાસ્ત્ર વગેરે technological વિષયો ત્યાં ભણાવવામાં આવતા હતા . સ્વેદૅલોવ્સ્કની UPI નાં સાહસપ્રેમી વિદ્યાથીઓ અને વિધાર્થિનીઓ hiking અર્થાત પગપાળા સફર માટે અવારનવાર ઉરાલ નાં દુર્ગમ