અંતરથી સલામ

  • 1.3k
  • 398

*અંતરથી સલામ*. વાર્તા.. ૨૯-૪-૨૦૨૦ અમુક માણસો સ્વાભિમાન થી જીવતાં હોય છે એમને મફત નું લેવું પરવડતું નથી... આખા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો અને એનાં પગલે ભારતમાં પણ એનાથી બચવા માટે થઈને લોકડાઉન કર્યું .. એમાં મધ્યમવર્ગના અને ગરીબો અને રોજે રોજ કમાઇને ખાનાર વર્ગની હાલાત કફોડી થઈ ગઈ... એમાં રીક્ષા વાળા, બૂટ પોલીસ અને બૂટ, ચંપલ રીપેરીંગ કરનારાઓ હાથ લારી, વિગેરે લિસ્ટ બહું લાંબુ થઈ જાય એટલે આપણે મુદ્દા ની જ વાત કરીએ... અમદાવાદ ની એક પરા વિસ્તાર ની સોસાયટીમાં રહેતા સભ્યો... એમાં બાકીનો વર્ગ તો નોકરીયાત હતો પણ પરેશભાઈ અને સવિતાબેન પતિ પત્ની એક રૂમ રસોડાનાં નાનાં મકાન માં