The conspiracy he was innocent may be (coniuratio) - 14

  • 3.8k
  • 1.3k

મીલીના એ તેની પાસે જઈને કહ્યું કામની વાત કરો. પેલા માણસે પૂછ્યું કેટલે પહોંચ્યું કામ.મીલીનાએ પણ સામે પ્રશ્ન કર્યો કેમકે મીલીના જાણવા માગતી હતી કે એ લોકો તેને કઈ દૃષ્ટિથી જુએ છે .પેલા માણસે કહ્યું મી પ્રેસિડેન્ટ તમારી મોહ જાળમાં ફસાયા કે નહીં મીસ લેવેન્સકી?મીલીના એ તરત જ કહ્યું કેમ તમે મને વેેશ્યા સમજી બેઠા છો? પેલા માણસે કહ્યું મેં આવા તો કોઈ શબ્દ નુંુુ ઉચ્ચારણ કરી જ નથી mis લેેેેેેવેન્સકીી.મીલીનાએ કહ્યુંંંંં બસ તો પછી જો પ્રેસિડેન્ટને મારામાં ઇન્ટરેસ્ટ હશે તો જ કામ આગળ વધશે.પેલા માણસેે કહ્યું જો પ્રેસિડેન્ટ ને ઇન્ટરેસ્ટ ના પડેે તો?મીલીના એ તરત જ તેના ખભા ઊંચા