રુદ્ર નંદિની - 5

(30)
  • 6.1k
  • 2k

પ્રકરણ-૫ સાંજેે ઘરમાં પાર્ટી હોવાથી સુભદ્રા આજે આખો દિવસ તેની તૈયારીમાં રોકાયેલી હતી . તે જાતે જ ઘરના બીજા નોકરો... અને રસોઈયા પણ ઘરના સદસ્ય જેવા કરસન કાકા ને સૂચનાઓ આપતી જતી હતી ...... અને ...."બધું બરાબર છે ને ....? કાઈ રહી તો નથી ગયું ને .....? "જેવા પ્રશ્નો સાથે આખા ઘરમાં આમથી તેમ આંટાફેરા મારી રહી હતી..... ધનંજયે પાછળથી આવીને તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી...... " મેડમ આજે એટલા બધા બીઝી થઈ