પ્રેમીપંખીડા - ભાગ -4

(15)
  • 4.8k
  • 3
  • 1.8k

આપણે પ્રકરણ 3 મા જોયું કે માનવીના જન્મ દિવસ મા માત્ર એક જ દિવસ બાકી હોય છે અને મન પોતાના દિલની વાત માનવીને જણાવશે તેવું નક્કી કરે છે. હવે આગળ, ________________________________________જેવા જ રાત ના 12 વાગે છે મન માનવીને ફોન કરીને જન્મ -દિવસ ની શુભેચ્છા આપે છે અને માનવી પણ ખુશ થઈ જાય છે પછી બંને સૂઈ જાય છે . બીજા દિવસે મન કોલેજ વહેલો આવી જાય છે અને બધી તૈયારી ઓ કરવા લાગે છે .આજે મન માનવીના જન્મ દિવસની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે તેથી તે આજે એકપણ લેક્ચરમા આવતો નથી. તેથી માનવીને લાગે છે કે મન આજે કોલેજ આવ્યો જ