વાયરલ તસ્વીર (ભાગ ૧૩)

  • 3.1k
  • 972

બાબાના ગંગા જળ છાંટતાની સાથે જ અનિ બેહોશ થઈ ગઈ.ઇશી ડરેલી ડરેલી બોલી,બાબા....આ શું થયું અનિને?? દીકરા કઈ નથી થઈ જશે બધું હેમખેમ પહેલા જેવું તું ચિંતા કરીશ નહિ. સારું કર્યું તું સમયસર અહીંયા આવી ગઈ.અનિ ઉપર એના પપ્પાની રૂહ એ કબજો કરી લીધો છે. એને મેં જોઈ ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે જે આપણે જોઈ શકીએ છીએ એ અનિ નથી.તું હવે દીકરી સાજી ન થાય ત્યાં સુધી અહીંયા જ રોકાઈ જા ઠીક છે. હા બાબા.....જે તમે કહેશો એ કરીશ બસ મને મારી અનિ પાછી મેળવી આપો. દીકરા બધું ઠીક થઈ જશે તું ભગવાન અને મા ગંગા પર