લસ્સિ કહે છે તો પછી ઠીક છે આપણે બંને જંગલ માં જઈશું.રોમન હસી પડે છે અને કહે છે કમોન લસ્સિ તારું શું કામ છે ત્યાં?લસ્સિ થોડાક ના સમજાય તેવા હાવભાવ થી કહે છે આઈ ડોન્ટ્ નો વાય બટ મને લાગે છે મારે તારી સાથે આવવું જોઈએ.રોમન કહે છે પછી છોકરાઓ અને તેમની સ્કૂલ?લસ્સિ કહે છે હુંં મારા મમ્મી-ડેડીનેે થોડા દિવસ આપણેે ત્યાં બોલાવી લઈશ. પ્રોબ્લેમ સોલ્વ.રોોમન કહે છે ઓકે એઝ યુ વીશ લેટ્સ ગો.રોોમન નહોતો જાણતો કે આફ્ટર ડિકલેરેશન of beds સિમ્પલ સ્પીડ કે જેમાં દૂરગતી કે સદ્ગગતિ નો કોઈ ઉલ્લેખ નથી હોતો તેવી સાદી ગતિ અપાવવા માટે પણ કેટલાા