કોલેજ-ગર્લ

(47)
  • 4.4k
  • 2
  • 1.5k

"મમ્મી હું કોલેજ જાઉં છું.આજે પહેલો દિવસ છે.બે વાગ્યા સુધી પાછી આવી જઈશ."એવું કહેતાં કહેતાં મોના કોલેજ જવા માટે નીકળી ગઈ. શાળાનું ભણતર પતી ગયા પછી કોલેજનું શિક્ષણ શરૂ થયું.શાળામાં રોજ યુનિફોર્મ પહેરીને જવાનું હોય જ્યારે કોલેજમાં રોજ જુદાં-જુદાં કપડાં પહેરીને જવાનું.વાળ ઓળવા માટે પણ કોઈ બંદિશ નહિ.કોલેજ માટે આવી ઘણી વાતોને લઈને મોના ઘણી exited હતી.નવી કોલેજ,નવાં friends, નવા professors. બધું જ નવું હતું.મોના કોલેજ પહોંચી ગઈ.સ્કૂટી પાર્ક કરી પોતાનાં division માં ગઈ.થોડાંક students થી classroom ભરેલો હતો.એક ખાલી bench જોઈ મોના ત્યાં જઈ બેસી ગઈ.ધીરે ધીરે બીજાં students પણ આવવાં લાગ્યાં.એક યુવતી મોનાની બાજુમાં આવીને બેસી ગઈ."Hi, I am