મારુ બાળપણ

  • 3.3k
  • 1
  • 962

ફળીયા માં હું રમતો ભમતો,કિલકીલાત અને શોર કરતોશુરા શાખામાં અમે જન્મેલા છી એટલે ડખો તો હું રોજ કરતો...મને યાદ નથી પણ સાંભળેલ વાત આપડા ઘર તરફથી ....હરએકના જીવનમાં પોતાના બાળપણમાં માં અને બાપ કરતા પણ વધારે મુલ બા અને દાદા નું હોય છે.....એમ મારા દાદા અમને ચાર ભાઈ બહેન સાથે ખેતરે લઈ પોતાના કુણા હાથથી બોર વીણી આપતા અને બધાને સરખા ભાગે વેચી આપતા....થોડું ઘણું તો યાદ છે...મારા દાદા લાડવા ના શોખીન હતા જેથી એ લાડવો ખાય ત્યારે હું પોહચી જતો અને દાદાનો લાડવો ખાઈ જતો....નાનપણમાં મારી વાઈડાઈને લીધે ઘણી વખત માર પણ પપ્પા તરફથી મળતો પણ મારા દાદીમા જેનું