પગરવ - 45

(109)
  • 5.4k
  • 5
  • 2.4k

પગરવ પ્રકરણ - ૪૫ મારો પ્લાન સમર્થને અહીં પાછો લાવીને કોઈ દ્વારા સીધો જ શૂટ આઉટ કરવાનો હતો...પણ એકાએક થયેલી દુનિયાની મહામારીને કારણે અમને કંપનીઓને અમારાં એમ્પ્લોયસ્ ને વહેલી તકે ઈન્ડિયા બોલાવી લેવાની પરવાનગી મળી ગઈ...આવી કોઈ પણ નજીકનાં ભવિષ્યમાં પ્રોબ્લેમ થવાની તેનાં વિશે ધંધાકીય કે કોઈ પણ માહિતી માટે દરેક કંપનીનાં મોટે ભાગે દરેક દેશમાં સિક્રેટ એજન્ટ હોય છે. એ મુજબ અમને જ્યારે આ વસ્તુ અમેરિકામાં હજું શરું થતાં જ ખબર પડી ગઈ હતી. આથી અલગ અલગ પાંચ દેશમાં થઈને અમારાં ચોવીસ એમ્પલોય હતાં. એમાં ત્રણ દેશમાં તો બહું વાંધો આવે એવું નહોતું છતાંયે જોખમ લેવા કરતાં પાણી પહેલા