અજબ જાદુ

(12)
  • 2.6k
  • 938

*અજબ જાદુ* વાર્તા.. ૨૮-૪-૨૦૨૦ આ કુદરતનો જાદુ જ છે જે માણસોને એમની ભૂલો નું જ્ઞાન અપાવે છે... એક નાનાં ગામડાંમાં રહેતો સાધારણ સ્થિતિનો પરિવાર... કાનજીભાઈ અને મંગુ બેહન બન્ને પતિ-પત્ની હતાં... એમને ત્રણ દિકરાઓ હતા... ઘરનું ઘર કાચું માટીનું હતું.... ત્રણેય દિકરાઓ ને ગામની પ્રાથમિક શાળામાં ભણાવ્યા .. બે દિકરીઓ શેહર માં કમાણી કરવા જતાં રહ્યાં અને ત્યાં જ લગ્ન કર્યા અને ગામ અને માતા પિતાને ભૂલી ગયા... નાનો રવજી પણ હવે રોજ મા બાપને મેહણા ટોણાં મારતો કે બે ભાઈઓ શેહર માં મોજ મજા કરે છે અને મારે માથે તમારી જવાબદારી નાખી છે અને તમે પણ આંખી જિંદગીમાં આ