HIGH-WAY - part 5

(22)
  • 5k
  • 1
  • 2k

બીજા દિવસે સવારે ૯ વાગે...સેહેર : hello સુમિત સુમિત:- હા બોલ ( ઊંઘ માં છે) સેહેર :- ક્યાં છે યાર તું, ટાઇમ થઈ ગયો છે કોલેજ નો.. સુમિત:- સુવા દે ને યાર ઊંઘ આવે છે મને..સેહેર: ફોન કટ કર અને જલ્દી તૈયાર થઈ ને મને લેવા આવ પહેલા થી જ મોડું થઈ ગયુંસુમિત: સુવા દે ને યાર plz સેહેર: હું જાઉં છું activa લઈને હો byy સુમિત: અરે આવ્યો આવ્યો તું wait કર હું હાલ જ આવ્યો બસ સેહેર: ok આવ તો ફટાફટ સુમિત call cut કરે છે અને સેહેર બહાર ઊભી ઊભી wait કરે છે..15 મિનિટ પછી દુર થી એક ગાડી આવતી દેખાય છે અને