અનોખું લગ્ન - 9

(16)
  • 2.9k
  • 1
  • 1.3k

અદ્ભુત અહેસાસ નિલય એના લગ્ન ની વાત કરે છે, એ એની નેહા સાથે ની પહેલી મુલાકાત ની વાત વિસ્તાર થી કહી સંભળાવે છે.... હવે એ એના જીવન માં નેહા કેવી રીતે પોતાની જગ્યા બનાવી જાય છે એની વાત કરે છે. એકવાર હું મિત્રો સાથે ફરવા ગયો હતો, ઘરે આવી ને જોયું તો મોટરસાઈકલ ઘર ની બહાર હતી. એટલે અનુમાન લગાવી દીધું કે નક્કી કોઈ મહેમાન આવ્યું હશે. હું ઘર ની અંદર ગયો તો ભાાભી ના પિયર થી એમના ભાઈ આવ્યા હતા. મેં એમની ખબરઅંતર પૂછી ને ત્યાં જ ભાઈ ની બાજુ માં બેેેઠો. એટલે વાત એમ હતી