5.15 એક કહાની - 5

(22)
  • 3.2k
  • 1.3k

બ્લૅકમેઈલ? તો નકુલ તમને બ્લૅકમેઈલ કરે છે? શેના માટે ? તમારે હવે તો મને જણાવવું પડશે.જુવો તમને જેટલી ખબર છે એટલી રહેવા દો. મહેકે જવાબ વાળ્યો.પ્લીઝ તમારાં ફાયદા માં રહેશો. શેના માંટે કરે છે? કોઈ તમારાં ફોટા છે? વિડિયો છે, કે તમે ચરસ નું સેવન કરો છો? મહેક ને ખબર હતી કોઈ યુવતી ની વાત હોય એટલે ગામ ફોટોગ્રાફ કે વિડિયો સમજી જ જાય. ખેર મહેકે પહેલી બે વાત સાચ્ચી ત્રીજી ખોટ્ટી.ક્યાંરથી અને શું માગણી શરીર કે પૈસા? મહેકે બેય કહી વાત ટુકાવી.સાલો બદમાશ એક નંબર નો ચરસી તમે કેમ ના એના રવાડે ચડી ગયા? સારો ગાયક છે માટે? હાં એ તો નજીક