વેમ્પાયર

  • 2.2k
  • 504

"સૂઈ જા બેટા, નહિ તો વેમ્પાયર આવી જશે અને તને ઉપાડીને લઇ જશે એની જોડે!"- માનસી એ એના નાનકડા દોઢેક વર્ષના દીકરા મેઘને ડરાવતા કહ્યું. નાનકડું એ કુમળું ફૂલ લપ્પાતું એની માંની સોડમાં પેસી ગયું. એવી બીક ઘર કરી ગઈ હતી કે એનું નામ લેતાની સાથે એ ડરી જતો. માનસી જે કહે એ બધું કરી દેતો. નાનકડો હોઇ એ કશું બોલી નહોતો શકતો પણ એના ચહેરાના હાવભાવ બધું જ કળી દેતા હતા. એ ક્યાંક રમતો હોય અને તોફાન કરતો હોય તો માનસી પાસે એક રામબાણ હથિયાર આવી ગયું હતું, નામ લેતાં ની