માણસ તું માણસ થાય તો ઘણું

  • 3.9k
  • 1
  • 980

૫-૧-૨૦૧૯ ની ઘટના (માણસની માણસાઇ પર નો સવાલ) ઘરે થી નવ વાગે નીકળી... 9:30 વાગે job પર સ્કૂલ પહોંચવાની ઉતાવળમાં... 10 મિનિટના રસ્તા પછી ગલુડિયા નું એકસીડન્ટ હતું, એકસીડન્ટ તો ન જોયેલું.. પણ એ ફોરવીલ વાળા માણસ* એના પર પાણી નાખીને રસ્તાની સાઈડ પર મુકતા હતા.. હું આગળ નીકળી ગઈ .. just because I am already late.. પણ મારી માણસાઈ* જાગી અને હું રીટન આવી.. ૯:૧૬ કલાકે મે જીવદયા ટ્રસ્ટ ઉપર કોલ કરયો, તો તેમણે કહ્યું આ નંબર પર કોલ કરો પેલા નંબર પર કોલ કરો.. બધુ ટ્રાય કરીને એક કલાક સુધી કઈ રીઝલ્ટ ન મળ્યા પછી literary I feel like