વાયરલ તસ્વીર (ભાગ ૧૨)

  • 2.8k
  • 982

અનિ તરફ ઈશારો કરતા બાબાએ પૂછ્યું દીકરી ??કેટલી મોટી થઈ ગઈ !! બેટા તારી મમ્મી જ્યારે મારી પાસે આવી'તી ત્યારે તું એના પેટમાં હતી આજે આટલા બધા વર્ષો પછી મળ્યા છીએ આપણે...આ ?? પેલા માસી તરફ ઈશારો કરતા બાબાએ પૂછ્યું, આ હંસા માસી છે ટ્રેનમાં અમે જોડે મુસાફરી કરી તેમને પણ ગંગા ઘાટ આવાનું હતું અને એકલા હતા એટલે સાથે લઈ આવ્યા અમે. ખૂબ સારું કર્યું માસી પણ બેઠા અને એમણે પણ પૂછ્યું, તમેં અહિયાના છો?? ના હું પણ ગુજરાતી જ છું પણ ઘણા વર્ષો પહેલા ઘરબાર છોડી વૈરાગ્ય અપનાવી લીધું અને ૪૦ વર્ષથી અહીંયા જ છું. શુ થયું