CHARACTERLESS - 5

(33)
  • 5.5k
  • 1
  • 2.3k

Characterless ગતાંકથી ચાલુ...... ચોથા ભાગમાં તમે જોયું કે હું સરલની સાથે હોસ્પિટલમાં ગયો હતો. અને ત્યાં એણે પ્રશ્નોની હારમાળા મારી સાથે સાથે તમને પણ પહેરાવી દીધી હતી. પરંતુ આજે તો હું જવાબ મેળવીને જ જંપીશ. હવે જોઈએ આગળ શુ થશે...... હું ઘરે પહોંચ્યો, બાઈક પાર્ક કરીને બાથરૂમમાં ફ્રેશ થવા ગયો અને પછી તરત જ મમ્મીને ગળે મળ્યો અને બધો જ થાક ઉતરી ગયો. મમ્મી રોકસ.....! એની મમતા અલગ જ હોય છે. મમ્મીની સ્માઈલ, મમ્મીની વાતો, મમ્મીની શિખામણ. મારી પાસે તો આ