વાયરલ તસ્વીર (ભાગ ૧૧)

  • 2.8k
  • 941

હજી કેટલી વાર લાગશે બેટા? પેલા માજીએ અનીને પૂછ્યું, અનિએ મોબાઈલ કાઢી જોયું અને આંગળીથી ઈશારો કરી જવાબ આપ્યો ૨ કલાક.ઘણું દૂર હન આ તો હું તો પહેલી જ વખત આવી છું અહીંઘણું સૂકુંન મળે છે એવુ બધાનું કહેવું છે શું સાચી વાત છે?? માજી બોલ્યા રાખતા અને અનિ પોતાની ડોક હલાવી હા કર્યા રાખતી. થોડી વારમાં ફોનની રિંગ વાગી અને ઇશી તરત જાગી ગઈ.હેલો....સામેથી અવાજ આવ્યો, બોલ રુદ્ર શુ થયું?? કેટલે સુધી પહોંચ્યા? બસ હવે પહોંચી જશું. અનિ ઠીક છે ને?? હા અનિ ઠીક છે.સારું ચાલો પછી વાત કરીશું હન અહીં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વાત નહિ થઇ શકે