બદલાથી પ્રેમ સુધી - 23

(14)
  • 3.4k
  • 2
  • 1.3k

બદલાથી પ્રેમ સુધી ભાગ ત્રેવીસ આપણે આગળ જોયું કે નાઘવેન્દ્ર અને સોનાક્ષી બંને આમને સમને બેઠા છે અને ત્યાં જ કોઈ આવે છે અને તેને જોઈ ને નાઘવેન્દ્ર ના મોમાંથી નીકળી જાય છે" ગૌરવ"..... આગળ ના ભાગ માં રહસ્ય હતું કે કોણ છે આ ગૌરવ તેનો ખુલાસો થોડી વારમાં કરીએ ગૌરવ રૂમમાં આવે છે મોડર્ન જીન્સ એન્ડ નેવી વાઈટ શર્ટ સાથે ઉપર નેવી બ્લુ કોટ સાથે ગૌરવ સોનાક્ષી ની બાઝુ માં રહેલી ખાલી ખુરશી માં બેસે છે. ગૌરવ ને જોઈને નાઘવેન્દ્ર ના ચહેરા નો રંગ બદલાઈ જાય છે તે સોનાક્ષી ને પૂછે છે"કોણ છે તું