The conspiracy he was innocent may be (coniuratio) - 12

  • 3.4k
  • 1.3k

જે અંદાજ ડેનિમ નો બહુ જ સટીક હતો. જોકે મીના પણ તેના cultured નેચર અનુસાર વ્હાઇટ હાઉસની conspiracy ની firsting પણ નહોતી જ કરવાની. એ તો એમ જ ઈચ્છતી હતી કે જેટલું મોડું થાય એટલું સારું અને ના થાય તો તેનાથી પણ વધારે સારું.પરંતુ ષડયંત્ર કારી ઓ ના ભેજા તેમની સેન્સિબીલીટી થી એટલા બધા ખીચોખીચ ભરેલા હતા કે તેમનું જજમેન્ટ હતું જ કે સ્કેન્ડલ થઈને જ રહેશે.બસ સ્કેન્ડલ થયા પછી તેમણે મીલીના ને સિક્યોરિટી વાળા કોન્ફિડન્સમાં લેવાની રહેશે. નહિતર જો મીલીના એ પાછીપાની કરી તો conspiracy ના બન્યા બનાવેલા ખેલ પર પાણી ફરી વળે તેમ હતું.મીલીના ને વ્હાઈટ હાઉસમાં માત્ર