રુદ્ર નંદિની - 4

(30)
  • 5.2k
  • 2
  • 2k

પ્રકરણ-૪ સ્કૂલેથી ઘરે આવીને નંદિની જ્યાં સુધી રાત્રેે સૂતી નહીં , ત્યાં સુધી બસ સ્કૂલમાં તેના આજે જ નવા - નવા બનેલા ફ્રેન્ડ્સ અને તેની સાથે બેઠેલા આદિ ની વાતો કરતી રહી..... તેની વાતો આજે ખૂટવાનું નામ નહોતી લેતી.... ધનંજય અને સુભદ્રા પણ તેની વાતો માં ખુબજ interest લઈને ને.... તેને બધા પ્રશ્નો પૂછીને ...તેનો ઉત્સાહ વધારતા રહ્યા.....અને મનોમન ખુશ પણ થયા કે ....ચાલો સારું થયું કે નંદિનીના સ્કૂલનો પહેલો દિવસ એના માટે ખૂબ જ સરસ રહ્યો.... હવે એને બધું ધીમેે ધીમે ભુલવામાં કદાચ