ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 1

(184)
  • 10.7k
  • 23
  • 5.4k

ઑપરેશન ચક્રવ્યૂહ પ્રસ્તાવના આપણે પોતાના ઘરમાં આજે સહીસલામત શાંતિની નીંદર લઈ શકીએ છીએ એનો યશ આપણા દેશનાં સુરક્ષાકર્મીઓ, પોલીસકર્મીઓ અને દેશની જાંબાઝ આર્મીને જાય છે. આ ઉપરાંત પણ અમુક એવા યોદ્ધાઓ છે જે દેશની બહાર રહીને પણ દેશની સુરક્ષાની ચિંતામાં પોતાની જીંદગી જોખમમાં મૂકતાં હોય છે. રૉ હોય કે પછી આઈ.બી આ બંને સંસ્થામાં કામ કરતાં હજારો વીર યોદ્ધાઓ ઘણીવાર પોતાના માથે કફન બાંધીને અન્ય દેશોમાં જઈ, વેશ પલટો કરીને જાસૂસીનું કામ કરતાં હોય છે. આવાં લોકો પોતાના ઘર-પરિવારની પરવાહ મૂકીને આપણા ઘર-પરિવારની રક્ષામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતાં હોય છે. આ નવલકથા એવા જ અમુક માથાફરેલ પોલીસકર્મીઓ પર આધારિત