નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૬

(14)
  • 3.1k
  • 1k

બીજા દિવસે ભૂમિના મમ્મી અને ભૂમિ બંને સાથે બેઠા હોય છે. એટલામાં જ ભૂમિના મમ્મી બોલે છે." એ ભૂમી પેલા તારા ફ્રેન્ડને કહ્યું કે નહીં કે મારી સગાઈ છે એમ ?ભૂમિ : કોણ મમ્મી ?ભૂમિના મમ્મી : અરે એજ જે આપણી ઘરે જમવા આવ્યો હતો અને ઘણી મસ્તી કરતો હતો.ભૂમિ : ઓહ ના મમ્મી એને નથી કહ્યું હજુ.ભૂમિના મમ્મી : તું પણ શું ભૂમિ ? એમ ફ્રેન્ડ ને ભૂલી જવાય ? એક કામ કર મારી સામે ફોન કર અને એને કહે કે તારે મારી સગાઈમાં આવવાનું છે. ભૂમિ : કોણ હું ?ભૂમિના મમ્મી : હા