સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૪ 

(21)
  • 3.6k
  • 3
  • 1.1k

ભાગ :- ૨૪ આપણે ત્રેવીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ શ્યામને મળવા બોલાવે છે અને ત્યાં શ્યામ, સાર્થક અને સૃષ્ટિ વચ્ચે ખુબજ ગમગીન બનેલા વાતાવરણમાં વાતચીત થાય છે. બધાજ પોતપોતાની વાત સાચી છે એ કહેવા, પૂરતો પ્રયત્ન કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****શ્યામ, સાર્થક અને સૃષ્ટિ વચ્ચેની વાત આજે જાણે કોઈ નિર્ણાયક તબક્કામાં પહોંચી, આજે જ કોઈ નિર્ણય લઈ લેવાના હોય એમ એક પછી એક તર્ક કરતા તેઓ આગળ વધે છે. હમેશાં તર્કોના સાથમાં પ્રેમ અને લાગણીઓ હારતા શ્યામે જોઈ છે એટલે એ પણ હવે વિચલિત મને આ સ્થિતિનું શું યોગ્ય સમાધાન થાય એવું વિચારવામાં લાગી જાય