વાયરલ તસ્વીર (ભાગ ૧૦)

  • 3.5k
  • 1.1k

અનિ.....અનિ......ધીરે આંખ ખોલતી ઇશી સામે ઉભેલ નર્સને જોરથી પૂછે છે, મારી દીકરી કયા છે??? ક્યાં છે મારી દીકરી?? મને મારી દીકરી પાસે લઈ જાવ મને અહીંયા નથી રહેવું, મેડમ તમારી તબિયત ઠીક નથી. તમારો ફોન હતો તેનાથી અમે તમારા સંબંધીને બોલાવ્યા છે તે બહાર ઉભા છે. આંટી !!! તમે ઠીક છો?? રુદ્ર પૂછે છે. હા હું ઠીક છું પણ અનિ?? આંટી મને ખબર પડી એટલે મેં અનિને કોલ કર્યો પણ લાગ્યો નહિ અને એટલામાં જ તમેં જ્યા કમ્પ્લેન કરી હતી ત્યાંથી કોલ આવ્યો પોલીસનો એ કહી રહ્યા હતા કે અનિનું લોકેશન ટ્રેસ કર્યું છે.તો?? કયાનું છે લોકેશન?? આંટી અનિ મળી જશે તમે