અધૂરી ઈચ્છાનો ખતરનાક વળાંક

(39)
  • 5k
  • 1
  • 1.3k

•આબુ ખરેખર એક તેવું સ્થળ કે જેને આપણે "હિલ સ્ટેશન" તરીકે ઓળખાવીએ છીએ અને ઊપરથી આ જ સ્થળ રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોડઁર પણ કહેવાય છે.અહીં લાખો પયર્ટકો ફરવા માટે રોજ આવે છે,તેવામાં રાજકોટનું એક ચાર વ્યક્તિનું ગૃપ આબુ ફરવા જવાનો પ્લાન કરે છે,પણ તેમને ખબર નહોતી કે રસ્તામાં જ તેને ભયાનક વળાંક લઈ પાછું ફરવું પડશે. •ઊનાળાનો સમય પૂરો થવાનો હતો અને ચોમાસાના સિઝનની શરૂઆત થવાની હતી,તેવામાં રાહુલ,મનન,શ્વેતા અને તૃપ્તિ આ ચારેય સાંજના સમયે રાહુલની ગાડી લઈને આબુ જવા માટે નીકળે છે.આ ચારેય રસ્તામાં મોજ-મસ્તી સાથે આગળ વધે છે.મોડી રાત્રે તેમની ગાડી અમદાવાદ બાયપાસ પાસે પહોંચે છે અને તેટલામાં