મર્ડર અને કિડનેપિંગ. - 2

(16)
  • 4.5k
  • 2
  • 2.5k

અહીં આ બધું કેમ અસ્ત - વ્યસ્ત પડ્યું છે. શું વાત કરો છો સર આપણી જિંદગી જ અસ્ત વ્યસ્ત હોય તો આ પોલીસ સ્ટેશન તો એવું જ રહેવાનું ને. આ ખુરશી ને બધું સરખું કરો ભલે આપણી જિંદગી અસ્ત વ્યસ્ત હોય પણ બધાની જીંદગી સુધારવાનું કામ તો આપણું જ છે ને હા સર બેસો હું બધું ગોઠવી દઉં છું આજે કામ વાળો આવ્યો નથી. સર....સર.... સાંભળો જરા મારી પત્ની ગાયબ થઈ ગઈ છે. અરે !...અરે... !બેસ ખુરશી પર અને શાંતિથી વાત કર શું થયું છે.. હા સર.... હું અને મારી પત્ની ખરીદી કરવા માર્કેટ ગયા હતા તે એક દુકાનમાં બધી