ઘુંઘટ

(24)
  • 5.5k
  • 2
  • 1.2k

ઘુંઘટથી રાહત "રાણીસાહેબ, તમારા સાટું સંદેશો આવ્યો છે આપના પિહરથી." દાસીએ મસ્તક ઝુકાવી કહ્યું. " શું છે સંદેશો ? આટલા વર્ષે આજ દીકરી યાદ આવી." " બા,સાહેબ , સમાચાર જરાય રાહતના નથી. આપના પિતાશ્રીના જાયદાદના વારસદાર આપ એક જ છો એટલે આપને એમની અંતિમ ઘડીઓમાં યાદ કરે છે." "ભલે, હું રાણાસાહેબના હુકમની રાહ જોઈ જવાબ આપું." રાણી લાંબો ઘુંઘટો કાઢી રાણાજીની આજ્ઞા માટે મહેલમાં પ્રવેશ કરે છે. રાણો પણ હુક્કો ગગડતો હજુરીયાની સાથે સોગઠાબાજી રમે છે. રાણીના આગમનના સંદેશ સાથે હજુરીયા વિદાય લે છે. રાણાજી : "અહિં આવવા પાછળનો ઉદ્દેશ શું છે આપનો ?" રાણીસાહેબ : "પિહરમાં મારા તાતનો