એક નવી પ્રથા.દત્તક મા.

  • 3.3k
  • 1
  • 1.1k

દત્તક માયશોદાબહેનમાં નામ મુજબ ગુણ.દરેક બાળકમાં કાનો દેખાય.બધાયને વહાલ કરે અને બનતી મદદ પણ કરે.એમને પોતાને એક દીકરો આકાશ.પોતે પતિના અવસાન બાદ આકાશને માતા પિતા બન્નેનો પ્રેમ આપ્યો હતો.સાથે સાથે શાળામા આદર્શ શિક્ષીકાની ફરજ પણ નિભાવી.હવે તો બસ થોડા વરસ,પછી તો હું નિરાંતે જીવીશ,આ જ વાત એના હૈયે ને હોઠે હોય.આકાશ દસમા ધોરણમા હતો.એની પરીક્ષા ચાલુ થઇ એ દિવસે એને મૂકીને પાછા ફરતા એને આકાશની ઉમરનો છોકરો મલ્યો.એની ફી બાકી હોવાથી અસમંજસમા હતો.સ્વભાવ મુજબ યશોદાબહેને એના આ કાનાની ફી પણ ભરી અને પરીક્ષા ખંડમા મૂકી ઘરે ગયા.આવી મદદ તો એ ઘણાને કરતા,પછી ભૂલી પણ જતા.પણ એ છોકરો ન ભૂલ્યો.પરીક્ષા