દુરાગ્રહ

(40)
  • 4.3k
  • 1.2k

સાંજનો સમય હતો.સરોજ બેન સંધ્યા આરતી માટે મંદિરે જઈ રહ્યા હતાં.સાંજનો સમય હતો એટલે રસ્તામાં વાહનોની અવર-જવર ઘણી હતી.સરોજબેન રસ્તો ક્રોસ કરવા માટે ઉભા હોય છે ત્યાં એમની નજર એક બાઇક સવાર પર પડે છે. એક છોકરો આગળ બાઇક ચલાવતો હોય છે ને એની પાછળ એક રૂપાળી સુંદર યુવતી બેઠી હોય છે.એને જોતાં જ સરોજબેનની આંખ પહોળી થઈ જાય છે. સરોજબેનાં ગુસ્સાનો પાર રહેતો નથી.કારણ એ છોકરી એમની પોતાની જ હોય છે,કિરણ.સરોજબેન મંદિરે જવાનું માંડી વાળી સીધા ઘરે પહોંચ છે.એમનુ મન એકદમ વ્યાકુળ થઈ જાય છે.ઘરે જ‌ઈ હાથમાં જે થેલી હતી એને ટેબલ પર મૂકી સોફા પર