ટૂંકી વાર્તા

(14)
  • 12k
  • 2.2k

સવારની ૯:૨૫ ની ટ્રેન એટલે હાજરો લોકોને એમની મંઝીલ સુધી પહોંચવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો. અપ-ડાઉન કરતા હજારો લોકો ખીચોખીચ ભરેલ ડબ્બામાં એવી રીતે બેસે (મોટા હાગનાં લોકો ઉભા જ હોય છે )છે કે હવાની અવર જવર પણ થવી મુશ્કેલ હોય છે. પણ આ રોજનું છે એટલે કોઈપણ વ્યક્તિ ને એના વિશે કોઈ ફરિયાદ રહેતી નથી. અને બધા એ રીતે ટેવાઈ જાય છે કે એના વિશે વાત કરવાનું પણ વિચારતા નથી. બીજી હકીકત એવી છે કે મોટા ભાગે નોકરીયાત વ્યક્તિ કે વિધાર્થી વર્ગ જ હોય છે જેઓ સમય સર ન પહોચે તો તેમના ઉપરી અધિકારીનું ગુસ્સો સહન કરવો પડે.