અંધારી રાત

(28)
  • 2.3k
  • 1
  • 780

સૂસવાટા મારતો પવન અટવાતો હતો અને એમાં એની જોડે અજીબ શી બેકરતાં, એમાં આંખના ખૂણે ઘાબરયેલો ડર વધારે તીવ્ર બની ડરાવતો હતો, આજુબાજુ સૂમસામ રસ્તા પરના કકરા કંઇક ચેતવણી આપી રહ્યા હતા કે જતા રહો જલ્દીથી! રાજુલ ઑફિસેથી ઘરે જતો હતો, માર્ચ એન્ડ ના દિવસો હતા તો વર્કલોડ વધારે હોવાથી એને નીકળતા રાતના સાડા અગિયાર જેવું થઈ ગયું હતું.કાલે રજા છે તો એ શાંતિથી બધું કામ નિપટાવીને નીકળ્યો હતો જેથી સોમવારે વર્ક ઓછું રહે. એ નીકળ્યો એટલે ખાસુ મોડું થઈ ગયું હતુ એ જાણતો હતો, ઘરે મમ્મી પપ્પા સૂઈ પણ