દીલ ની કટાર- ભીખારી 

(15)
  • 5.2k
  • 2
  • 1.3k

દીલની કટાર"ભીખારી" ભીખારી એટલે ભીખ માંગે એ. માંગણી કરે એ.. કોણ છે ભીખારી ? કોણ નથી ? કોણ નક્કી કરશે ? મારી દ્રષ્ટિએ જગતમાં વસતો દરેક માનવી ભીખારી છે અને દેવલોકમાં વસતાં દેવ પણ માંગણી કરે છે મદદ માંગે છે. માંગણી કરનાર, મદદ માગનાર અંતે તો ભીખારીનોજ સ્વાંગ રચે છે ને ? અપેક્ષા એ ભીખનું મૂળ છે. અને અપેક્ષા રાખનાર ભીખારીમાં પરીણામે છે. ભીખારી જે ફુટપાથ રોડ કે કોઇપણ કોસીંગ પર ઉભા રહીને ભીખ માંગે અથવા મંદિર, મસ્ઝિદ, ગુરુદ્વારા, દેવળ બધાની બહાર બેસી માંગે એજ ભિખારી ? આપણામાં બધાંજ જાણે છે કે મંદિરની અંદર ધનપત્તિઓ અને મંદિરની બહાર ગરીબ ભીખ