પગરવ - 41

(100)
  • 5.2k
  • 5
  • 2.7k

પગરવ પ્રકરણ - ૪૧ સુહાનીએ રસ્તામાં પોતાનાં ઘરે આવતાં કંપનીમાંથી આવેલો ફોન ઉપાડ્યો‌. કંપનીમાંથી એક વ્યક્તિનો હતો કે કંપનીમાં કેમ નથી આવતાં. એક ઓફિશિયલ રીતે વાત કરી રહ્યો છે‌. પણ સુહાની તો જાણે જ છે કે આ પરમે જ કરાવેલો ફોન છે !! સુહાનીએ જ જવાબ આપ્યો, " એની મમ્મીની તબિયત સારી નથી એટલે જોબ છોડી રહી છે..." પહેલાં તો એને ફરીથી થોડાં દિવસો પછી જોઇને કરવાં કહ્યું. પણ સુહાની સ્પષ્ટ ના કહી‌. ઘણીવાર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ફોન આવી ગયાં. પણ સુહાનીએ હવે ત્યાં ન જવાનું નક્કી કરી દીધું. એની કંપનીમાંથી એક્સિપિરિયન્સ સર્ટિફિકેટ , ને બધું લઈ જવાં કહ્યું.